મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

નવસારીના સમાચાર

નવસારી પારસી વારસા માટે જાણીતું છે — જમશેદજી ટાટાનું જન્મસ્થળ પણ આ જ શહેર. દાંડી કૂચનું અંતિમ સ્થળ આ જિલ્લામાં આવે છે. કેરી, ચીકુ અને શેરડી અહીંની ખેતીની ઓળખ છે. કૃષિ યુનિવર્સિટી, બાગાયત, દરિયાકાંઠો અને સ્થાનિક વહીવટના સમાચાર આ પાના પર.