10 મી વખત ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 40 રને હરાવ્યું
WomensAsiaCup: ભારતીય ટીમે 2026 મહિલા એશિયા કપની સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 40 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ટુર્નામેન્ટની ફાઇનલમાં ટીમ 10મી વખત પહોંચી છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.