10 વિકેટ… કુલદીપ યાદવનો કાઉન્ટી ક્રિકેટમાં કહેર, કારકિર્દીમાં પહેલીવાર કર્યું આ કામ
ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં શાનદાર બોલિંગ કરીને મોટી સિદ્ધિ મેળવી છે. યોર્કશાયર તરફથી રમતા કુલદીપે એસેક્સ સામેની મેચમાં બંને ઇનિંગ્સમાં મળીને 10 વિકેટ ઝડપી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.