13 સપ્ટેમ્બરે બુધ બદલશે નક્ષત્ર, 3 રાશિઓના શરુ થઈ શકે છે અચ્છે દિન
13 સપ્ટેમ્બરના રોજ સવારે બુધ ગ્રહ પોતાનું નક્ષત્ર બદલશે. બુધ ઉત્તરાફાલ્ગુની છોડીને સવારે 10:47 વાગ્યે ચંદ્રના હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 21 સપ્ટેમ્બર સુધી ત્યાં રહેશે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.