14 વર્ષની દીકરી આરાધ્યા, ઐશ્વર્યા રાયની કરતા પણ વધારે ઊંચી, જુઓ ફોટો
એશ્વર્યા રાય (Aishwarya Rai ) હાલમાં પોતાની દીકરી આરાધ્યા અને આખા પરિવાર સાથે જોવા મળી હતી. તે પોતાના ભત્રીજા શિવાંશના જન્મદિવસ સેલિબ્રેટ કરવા માવતરના ઘરે પહોંચી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.