17.5 કરોડના ઘરમાં આર માધવનનું ઓર્ગેનિક ગાર્ડન, ભીંડાથી લઈને બ્રોકલી સુધીના શાકભાજી ઉગાડે છે, તમે ઓછી જગ્યામાં આ રીતે ઉગાડો
બોલિવૂડ સ્ટાર આર માધવનને ગાર્ડનિંગનો ખૂબ શોખ છે. મુંબઈ જેવા શહેરમાં જ્યાં ઘરમાં ખુલ્લી જગ્યા મળવી સરળ નથી. માધવને લગભગ 17.5 કરોડ રૂપિયાના ઘરની બાલ્કનીની જગ્યાને નાના ઓર્ગેનિક ગાર્ડનમાં ફેરવી દીધી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.