26 સપ્ટેમ્બરથી 4 રાશિઓનો શરૂ થઈ શકે છે સુવર્ણકાળ, લક્ષ્મી નારાયણ યોગ બનવાથી બમ્પર ધનલાભના સંકેત
Astro: 26 સપ્ટેમ્બરના રોજ બુદ્ધિના દેવતા બુધ અને ધનના કારક શુક્રદેવ મળીને લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગ બનવાથી 4 રાશિઓને સારો લાભ મળવાની શક્યતા રહેશે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.