AC ને વારંવાર ON/OFF કરવું કે સતત ચાલુ રાખવું ? જાણો લાઈટ બિલ અડધું કરવાનો સાચો રસ્તો
શું તમારું AC પણ વારંવાર ON/OFF કરવાથી લાઈટ બિલ વધારે આવી રહ્યું છે? 15 વર્ષનો અનુભવ ધરાવતા એસી એક્સપર્ટે જણાવ્યું કે AC કેવી રીતે કામ કરે છે અને તેને ચલાવવાની સાચી રીત કઈ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.