Ahmedabad Breaking: નરોડાની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં તંદૂરી રોટીમાંથી નીકળ્યો વાળ, ગ્રાહકે AMCમાં નોંધાવી ફરિયાદ- જુઓ Video
અમદાવાદના નરોડામાં જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ગ્રાહક સાથે અણધારી ઘટના બની છે. ભોજન દરમિયાન તંદૂરી રોટીમાંથી વાળ નીકળતાં ભારે વિવાદ સર્જાયો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.