Ahmedabad Breaking News : AMC ફૂડ વિભાગ એક્શન મોડમાં, 15 ગરબા ગ્રાઉન્ડ્સ પર 148 સ્ટોલ્સનું ચેકિંગ ! જુઓ Video
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન AMCના ફૂડ વિભાગે 15 ગરબા સ્થળોએ 148 ફૂડ સ્ટોલ્સની તપાસ કરી હતી. રજિસ્ટ્રેશન વગરના 41 સ્ટોલ્સનું સ્થળ પર રજિસ્ટ્રેશન કરાયું હતું.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.