Ahmedabad Honor Killing : બાઈક અકસ્માત કે બહેનની હત્યાનો ખતરનાક પ્લાન? CCTVમાં ખુલ્યું સત્ય!
અમદાવાદમાં ચકચારી ઓનર કિલિંગ: પિતા અને ભાઈએ મળીને યુવતી સોફિયા ખાનની ચાલુ બાઈક પર હથોડી મારી હત્યા કરી. હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલ્યો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.