Ahmedabad Rain Breaking : અમદાવાદમાં મેઘતાંડવ: પૂર્વથી પશ્ચિમ સુધી જળબંબાકાર, શેલામાં કરોડોના બંગલા ડૂબ્યા અને મુમતપુરામાં ખાડામાં સ્કૂલ બસ ખાબકી
અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોને બાનમાં લીધા છે. શેલા, વેજલપુર અને મકરબામાં કેડસમા પાણી ભરાયા છે, જ્યારે મુમતપુરામાં તંત્રના ખાડામાં સ્કૂલ બસ ફસાઈ હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.