આજનું હવામાન: દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઠંડી અને પ્રદૂષણ, તમિલનાડુ અને કેરળ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
today weather updates: દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં હવામાન બદલાયું છે. ઉત્તર ભારતમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. મોટાભાગના વિસ્તારોમાં હવે આકાશ સ્વચ્છ થઈ ગયું છે. જોકે ઠંડી શરૂ થઈ ગઈ છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.