અક્ષય કુમારનું પત્તું કપાયું ? આ હિટ કોમેડી ફ્રેન્ચાઇઝીના આગામી ભાગમાં નહીં દેખાય ‘ખિલાડી’
બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીનો આગામી ભાગ ટૂંક સમયમાં આવવાનો છે. જો કે, આ વખતે ફેન્સને કોમેડી ફ્રેન્ચાઇઝીમાં એક મોટો બદલાવ જોવા મળી શકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.