અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા ‘યમદૂત’! છેલ્લા 5 વર્ષમાં ભારે વાહનોએ લીધા 270 લોકોના જીવ, લાઈસન્સ વગર જ ચલાવાતા હોવાનો ખુલાસો
અમદાવાદના રસ્તાઓ પર હવે મુસાફરી કરવી જીવના જોખમ સમાન બની ગઈ છે. શહેરમાં યમદૂત બનીને દોડતા ડમ્પરો અને ભારે વાહનોએ છેલ્લા પાંચ વર્ષમાં 270 નિર્દોષ લોકોનો ભોગ લીધો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.