અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા; 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ ભારે વરસાદ રેડ એલર્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.