અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ અને ATS નો મોટો દરોડો; 25 કરોડનું 7 કિલો ડ્રગ્સ જપ્ત, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
અમદાવાદ પોલીસને એક મોટી સફળતા મળી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી 7 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.