અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
Ambaji News Update:અંબાજી ભાદરવી પૂનમ મહામેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લાખો માઈભક્તોની આસ્થા સાથે જોડાયેલા અંબાજી મંદિરને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.