આંબરડી સફારી પાર્કમાં બાઈકથી સિંહનો પીછો કરતો વીડિયો વાયરલ, 3 વનકર્મીઓને હટાવાયા; વિભાગે જણાવી અસલી હકીકત
અમરેલી જિલ્લામાં આવેલા અંબારડી સફારી પાર્કનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ત્રણ કર્મચારીઓ મોટરસાઈકલ પર સવાર થઈને એક સિંહનો પીછો કરતા જોવા મળે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.