અમેરિકામાં નોકરી ગઈ તો તરત જ છોડવો પડશે દેશ, H-1B વીઝા નિયમોમાં ફેરફારની તૈયારી
H-1B Visa Rules: ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં H-1B વીઝા માટે 60 દિવસનો ગ્રેસ પિરિયડ સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યું છે. આનાથી ભારતીય ટેક કામદારો પર નોંધપાત્ર અસર પડી શકે છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.