અનન્યા પાંડે અને રશ્મિકા મંદાનાથી લઈને સોનુ સૂદ સુધી… આ બોલિવૂડ સ્ટાર્સે પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ અનેક બોલિવૂડ હસ્તીઓએ પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.