મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ABP અસ્મિતા

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

અહેવાલ: ABP અસ્મિતા

Assam Train Derailment: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે, અસમના ડિગારુ નજીક મિઝોરમથી કોલકાતા જઈ રહેલી કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના એન્જિન સહિત સાત ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે.

આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ABP અસ્મિતા પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

Washing Machine Tips: કપડાં ધોતી વખતે ન કરો આ 3 ભૂલો, નહીં તો વોશિંગ મશીન થઈ શકે છે ખરાબ!

Washing Machine Tips:આજના સમયમાં મોટાભાગના લોકો કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે. કડકડતી ઠંડી હોય કે ચોમાસાની ઋતુ, વોશિંગ મશીન કલાકોનું કામ થોડી મિનિટોમાં પૂરું કરી દે છે.

ABP અસ્મિતા

Gold Price: સોનાની ખરીદી પર મોટો નિર્ણય: 6 નવા જિલ્લાઓમાં હોલમાર્કિંગના નિયમો લાગુ, જુઓ સંપૂર્ણ યાદી

Gold Hallmarking Rules: ગ્રાહક બાબતોના વિભાગ (Department of Consumer Affairs) દ્વારા 2 નવેમ્બર 2026ના રોજ રાજપત્ર અધિસૂચના S.O. 5997(E) મારફતે આ ચોથો સુધારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

ABP અસ્મિતા