Asian Games 2026 છઠ્ઠા દિવસનું ભારતનું શેડ્યૂલ: એથ્લેટિક્સ-શૂટિંગમાં મેડલ માટે સ્પર્ધા, કબડ્ડીમાં સેમિફાઇનલ જંગ
Asian Games India Schedule 2026, Day 6: એશિયન ગેમ્સ 2026 ના છઠ્ઠા દિવસે ઘણા મેડલ દાવ પર લાગશે. ભારત પાસે એથ્લેટિક્સ, શૂટિંગ, ઘોડેસવારી અને વેઇટલિફ્ટિંગમાં મેડલ જીતવાની પ્રબળ તક છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.