Asian Games 2026: જે વ્યક્તિ ફક્ત 12 મેચ રમ્યો છે તે એશિયન ગેમ્સમાં ક્રિકેટ મેચો માટે પિચ તૈયાર કરશે
એશિયન ગેમ્સ 2026માં ક્રિકેટની મેચો માટે તૈયાર થનારી પિચને લઈને એક રસપ્રદ નામ સામે આવ્યું છે. આ પિચ તૈયાર કરવાની જવાબદારી શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર ગામિની ડી સિલ્વાને સોંપવામાં આવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.