Asian Games 2026 માં જોવા મળશે વૈભવ સૂર્યવંશીનો જલવો! જાપાન સામે પ્લેઇંગ-11માં મળશે તક?
ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બરે પહેલીવાર T20 મુકાબલો રમાશે. એશિયન ગેમ્સ પહેલાં યોજાનારી આ મેચમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને તક મળે તેવી શક્યતા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.