Asian Games Breaking: ભારતને મોટો આંચકો, વરૂણ સાન્યાલ બેહોશ થતાં ટુર્નામેન્ટમાંથી બહાર, PM ની આર્થિક સલાહકાર સમિતિના સભ્યના છે પુત્ર
એશિયન ગેમ્સમાં ભારત તરફથી મેડલના પ્રબળ દાવેદાર ગણાતા 27 વર્ષીય MMA ફાઇટર વરૂણ સાન્યાલ ક્વોર્ટર ફાઇનલ મુકાબલા પહેલાં ક્રૂઝ શિપ પર અચાનક બેહોશ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.