Asian Para Games 2026: 6 વર્ષની ઉંમરે કપાઈ ગયો હતો હાથ, હવે 2 ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ
ભારતીય પેરા-એથ્લીટ નિષાદ કુમારે એશિયન પેરા ગેમ્સ 2026માં બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તે એક જ આવૃત્તિમાં બે ગોલ્ડ મેડલ જીતનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.