Asian Para Games 2026: પહેલા દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, 4 ગોલ્ડ મેડલ જીત્યા
એશિયન પેરા ગેમ્સના પહેલા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. પહેલા દિવસે ભારત મેડલટેલીમાં ચોથા સ્થાને રહ્યું. પહેલા દિવસે ભારતે કુલ 11 મેડલ જીત્યા જેમાં ચાર ગોલ્ડ મેડલ સામેલ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.