Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Asian Para Games: ભારતની દીપ્તિ જીવનજીએ મંગળવારે મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જેમાં 56.36 સેકન્ડનો સમય લઈને એશિયન પેરા ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો હતો.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.