બજારમાં મહેંદી લગાવવાનું મશીન આવી ગયું! એક વીડિયો શેર કરતા હર્ષ ગોએન્કાએ લખ્યું, 'વધુ નોકરીઓ જોખમમાં'
ભારતમાં મહેંદી લગાવ્યા વિના કોઈ પણ લગ્ન, તહેવાર કે સામાજિક કાર્યક્રમ અધૂરો ગણાય છે. મહિલાઓ ઘણીવાર આવા પ્રસંગોએ વ્યાવસાયિક કલાકારો પાસે મહેંદી મુકાવતી હોય છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.