Banaskantha: બનાસકાંઠાના આ ગામે શરુ કરી અનોખી પહેલ, વિવિધ પ્રસંગોને એક જ દિવસે ઉજવી બતાવી સામાજીક એકતા
Banaskantha: બનાસકાંઠામાં આ વખતે ચોમાસું સીઝનમાં વરસાદ ન આવવાથી ખેડૂતો પશુ પાલકો મુશ્કેલીમાં છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે નબળા ચોમાસાની સામાજિક પ્રસંગો પર અસર જોવા મળી રહી છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.