બંને ઇનિંગ્સમાં ન આપ્યો 1 પણ રન... માનવ સુથારે રચ્યો ઇતિહાસ; 131 વર્ષ પછી બની આવી ઘટના
Manav Suthar Record: ભારતીય સ્પિનર માનવ સુથારે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં એવું કંઈક કર્યું, જે વર્ષોથી જોવા મળ્યું ન હતું. વોરવિકશાયર માટે રમી રહલો સુથાર શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઇન્ડિયા સાથે હતો.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.