ભાઈ-બહેન વચ્ચે કાંટાની ટક્કર… બોક્સ ઓફિસ પર ‘સની દેઓલ’ સામે ટકરાશે ‘ઈશા દેઓલ’
બોલિવૂડમાં આ નવેમ્બરમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે ફિલ્મોની ટક્કર મોટા સ્ટાર્સ વચ્ચે થતી હોય છે પણ આ વખતે બોક્સ ઓફિસ પર ભાઈ-બહેન જ આમને-સામને આવવાના છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.