ભાજપે રાજ્યોના પ્રભારી-સહ પ્રભારીઓની કરી જાહેરાત, ગુજરાતમાંથી આ નેતાઓને મળ્યું સ્થાન
ભારતીય જનતા પાર્ટીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પ્રભારી અને સહ-પ્રભારીઓની યાદી જાહેર કરી છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા મોટા રાજ્યોનો સમાવેશ થાય છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.