ભારતમાં આટલી બધી ભાષાઓ કેમ? વસ્તીગણતરીના આંકડા અને ભૂગોળ પાછળ છુપાયેલી અનોખી વાર્તા
એક જ દેશ અને એક જ સવાલના 20,000 જવાબો... વિચારો જ્યારે આખી દુનિયા એમ માનતી હતી કે, ભારતમાં બસ થોડીક જ ભાષાઓ છે, ત્યારે વસ્તીગણતરીના એક જ ફોર્મે અધિકારીઓના પણ હોશ ઉડાવી દીધા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.