ભારતમાં નથી મળતા ઓરંગઉટાંન, તો ઓડિશાના જંગલોમાં કેવી રીતે પહોંચ્યા 5 બચ્ચા? તપાસમાં જોડાઈ STF અને WCCB
ઓડિશાના બાલાસોર જિલ્લાના જંગલમાં પાંચ નાના ઓરંગઉટાન મળી આવતા વન વિભાગ અને તપાસ એજન્સીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. આ દુર્લભ એશિયન ગ્રેટ એપ કુદરતી રીતે ભારતના જંગલોમાં જોવા મળતા નથી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.