ભારતીય નાગરિક કોણ છે ? જન્મથી નાગરિકતા સુધીના નિયમો જાણો
ખાસ કરીને ભારતમાં જન્મના આધારે નાગરિકતા મેળવવાના નિયમો વર્ષોથી બદલાતા રહ્યા છે. એક જ દિલ્હીની હોસ્પિટલમાં અલગ-અલગ દાયકામાં જન્મેલા ત્રણ બાળકો માટે નાગરિકતા મેળવવાના નિયમો પણ અલગ હોઈ શકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.