ભારતીય સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર વૈજયંતીમાલાનો પરિવાર જુઓ
ભારતીય સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર વૈજયંતીમાલાએ ભરતનાટ્યમમાં નિપુણતા માટે વિશ્વભરમાં ઓળખ મેળવી છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર પ્રદર્શન કર્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.