ભરૂચના આમોદમાં જર્જરિત સરકારી પશુ દવાખાનું, કર્મચારીઓ અને પશુપાલકો જીવના જોખમે, જુઓ Video
ભરૂચના આમોદમાં સરકારી પશુ દવાખાનું જર્જરિત હાલતમાં છે, જ્યાં છત પરથી પોપડા ખરી પડતા કર્મચારીઓ અને પશુપાલકો જીવના જોખમે કામ કરે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.