'ભૂતકાળને પાછળ છોડી આગળ વધીએ', ઈરાન અને UAE વચ્ચે મિત્રતા; ટ્રમ્પે કહ્યું- અમને કોઈ ફરક પડતો નથી
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે ભારતે બ્રિક્સ (BRICS) સમિટનું આયોજન કર્યું હતું, જે રવિવારે દિલ્હીમાં સંપન્ન થઈ. આ સમિટનો અંત ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે મિત્રતાના માહોલમાં થયો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.