બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે ડિનર કર્યા પછી કેટલું ચાલવું જોઈએ?
જીવનશૈલી | ભોજન પછી બ્લડ સુગરના લેવલમાં અચાનક વધારો થવાથી ડાયાબિટીસ, ડિમેન્શિયા અને હૃદય રોગનું જોખમ વધે છે. પરંતુ રાત્રિભોજન પછી તરત જ ચાલવાથી બ્લડ સુગરના લેવલને સ્થિર રાખવામાં મદદ મળી શકે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.