બોલિવૂડ ઈન્ડસ્ટ્રીએ અનેક મહાન કલાકારોનું કરિયર બરબાદ કર્યું; મનોજ બાજપાઈનો હિન્દી સિનેમાની ખરાબ ઈમેજ પર મોટો ધડાકો
અભિનેતા મનોજ બાજપેયી હાલમાં તેમની ફિલ્મ 'ગજબ રાત'ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એક મુલાકાત દરમિયાન તેમણે ફિલ્મ ઉદ્યોગને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.