Breaking News: 1425 દિવસ પછી ભુવનેશ્વર કુમારનું ટીમ ઈન્ડિયામાં કમબેક, 4 વર્ષ બાદ બ્લુ જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો
ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ વાપસી થઈ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બેંગલુરુમાં રમાયેલી પાંચમી T20Iમાં ભુવીએ 1425 દિવસ બાદ ફરી ભારતીય જર્સી પહેરી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.