Breaking News: 200 રન… શુભમન ગિલે ODIમાં ફટકારી બીજી બેવડી સદી, આ કમાલ કરનાર માત્ર બીજો ખેલાડી
વેસ્ટ ઈન્ડિઝ સામે 406 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેવડી સદી ફટકારી હતી. આ શુભમન ગિલની ODIમાં બીજી બેવડી સદી છે. ગિલ રોહિત બાદ આ કમાલ કરનાર માત્ર બીજો ક્રિકેટર છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.