Breaking News: 2026ની એશિયન ગેમ્સમાં ભારત સીધું ક્વાર્ટર ફાઈનલમાં રમશે, જાણો શું છે કારણ
જાપાનમાં યોજાનારી આ એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે અને આ વખતે ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પુરુષ ક્રિકેટ સ્પર્ધામાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.