Breaking News: 249 રન બનાવવા છતાં હાર્યું ભારત, રાંચીમાં વેસ્ટ ઈન્ડિઝની શાનદાર જીત, કેપ્ટન હોપની ધમાકેદાર સદી
ભારતીય ટીમે રાંચી T20માં 249 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ધમાકેદાર સદી ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.