Breaking News : 26 મિનિટ સુધી હવામાં અટવાઈ રહી ટીમ ઈન્ડિયાની ફ્લાઈટ! વેલિંગ્ટનમાં લેન્ડિંગ સમયે ખેલાડિયોનો જીવ તાળવે ચોટ્યો
વિમાન રનવેથી થોડા સો ફૂટ ઉપર હતું, ત્યારે તેજ પવનના ઝાપટાં અને હવામાં અસ્થિરતાને કારણે પાઈલટોએ લેન્ડિંગનો પ્રયાસ પડતો મૂકવો પડ્યો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.