Breaking News: 400 રન… ચિન્મય સુતારે રચ્યો ઈતિહાસ, આવો કમાલ કરનાર માત્ર બીજો ભારતીય બેટ્સમેન
મિઝોરમના બેટ્સમેન ચિન્મય સુતારે નાગાલેન્ડ સામે અણનમ 400 રનની ઐતિહાસિક ઇનિંગ રમી છે. આ સાથે તે રણજી ટ્રોફીના ઇતિહાસમાં 400 રન બનાવનાર માત્ર બીજો બેટર બન્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.