Breaking News: 7 વર્ષની બાદશાહત દાવ પર, શું વેસ્ટ ઈન્ડિઝ તોડી શકશે ટીમ ઈન્ડિયાનો મજબૂત ગઢ ?
ટીમ ઈન્ડિયાને T20 શ્રેણી જીતવા માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની અંતિમ મેચ જીતવી પડશે. આ દરમિયાન, વેસ્ટ ઈન્ડિઝ ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા ભારતમાં છેલ્લા 7 વર્ષથી T20 શ્રેણી હાર્યું નથી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.