Breaking News : અમદાવાદ ક્રાઈમબ્રાંચે 25 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ, જુઓ Video
અમદાવાદ ક્રાઈમબ્રાંચે 25 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે.4.5 કિલો હેરોઈન અને 2.5 કિલો MD ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરાઈ છે.XUV કારમાં પેડલરો ગુજરાતમાં ડ્રગ્સની ડિલીવરી કરવા આવ્યા હતા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.